આ બિન-નફાકારક સંસ્થાની સ્થાપના 2000 ના વર્ષમાં કરવામાં આવી હતી જે આ સંસ્થાના તમામ સભ્યોની સેવા કરવા માટે સમર્પિત છે અને આ સંસ્થા સાથે વિવિધ પ્રવૃત્તિઓ અને કાર્યક્રમો હાથ ધરીને ખાસ કરીને પરિવારના જરૂરિયાતમંદ અને ગરીબ પરિવારને અલગ-અલગ રીતે મદદરૂપ થવાનો ઇરાદે કરવામાં આવી છે.
વ્રજ વિહાર ફાર્મ (ધામેલિયા ફાર્મ), ડાયમંડનગર બેટ્સ બસ સ્ટેન્ડ ની સામે, વરાછા કામરેજ મેઈન રોડ, સુરત.
Copyright © 2024-25 All rights reserved by Dhameliya Parivar. Design & Developed by Dassys Solution